સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ
લોલકના નિયમો - ગેલેલિયો
પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ
રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ?

કીકી
પારદર્શક પટલ
નેત્રમણી
કનિનીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP