એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
પડતર પત્રકમાં અંદાજેલ ખર્ચ કરતાં નાણાંકીય પત્રકમાં ખરેખર ખર્ચ વધારે હોય તેને ખર્ચની ___ કહેવાય.

વધુ વસુલાત
પૂરી વસુલાત
ઓછી વસુલાત
શૂન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
વાઉચીંગ એટલે શું ?

ચોપડામાં લખાયેલી નોંધોને દસ્તાવેજી પુરાવા સાથે તપાસવું
બીલ બનાવવું
બિલનું પોસ્ટીંગ કરવું
બિલ ચૂકવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવક વેરા ધારો, 1961 મુજબ નીચેના નિયમનું પાલન કરતા હોય તેવી વ્યક્તિનો પાછલા વર્ષ માટે રહેઠાણનો ___ હોદ્દો ગણાશે.
વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 182 દિવસ ભારતમાં રહ્યા હોય.
અથવા
વ્યક્તિ પાછલા વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 60 દિવસ ભારતમાં રહ્યા હોય અને પાછલા વર્ષની તરત અગાઉના 4 વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 365 દિવસ ભારતમાં રોકાયા હોય.

રહીશ અને સામાન્ય રહીશ
રહીશ
બિન રહીશ
આ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP