એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ? તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે. તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) લેન્સના પાવરનો SI એકમ કયો છે ? મીટર કાયોપ્ટર જૂલ વોટ મીટર કાયોપ્ટર જૂલ વોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે ત્યારે કયો મધ્યક વધુ મહત્વનો છે ? ગુણોત્તર મધ્યક ભારિત મધ્યક સ્વરિત મધ્યક સમાંતર મધ્યક ગુણોત્તર મધ્યક ભારિત મધ્યક સ્વરિત મધ્યક સમાંતર મધ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધો કરતા શખ્સનું કુલ ટર્ન-ઓવર રૂ___ કે વ્યવસાયી વ્યક્તિની કુલ પ્રાપ્તિ રૂ___ થી વધે તો તેમણે 'વેરા ઓડિટ' કરાવવું જરૂરી છે. 25,00,000, 1,00,00,000 25,00,000, 75,00,000 75,00,000, 25,00,000 1,00,00,000, 25,00,000 25,00,000, 1,00,00,000 25,00,000, 75,00,000 75,00,000, 25,00,000 1,00,00,000, 25,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રોહન એક કામ 5 મિનિટમાં પુરુ કરે છે તો તેનો કામનો દર ___ કામ/સેકન્ડ થાય 300 કામ/સેકન્ડ 5/1 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ 1/5 કામ/સેકન્ડ 300 કામ/સેકન્ડ 5/1 કામ/સેકન્ડ 1/300 કામ/સેકન્ડ 1/5 કામ/સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 100 ચો.મી.ના ચોરસ ફૂટ કેટલા થાય ? 1132 1090 1076 1176 1132 1090 1076 1176 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP