સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક વૈજ્ઞાનિકનું નામ શું છે ? સી. વી. રામન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો સી. વી. રામન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? કીકી નેત્રપટલ નેત્રમણી કનિનીકા કીકી નેત્રપટલ નેત્રમણી કનિનીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ લોહતત્વ પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ લોહતત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે રખાયેલી કચરાપેટીઓમાંથી કેવા રંગની પેટીમાં ડ્રસિંગ મટીરીયલનો કચરો નાંખવો જોઈએ ? લીલા લાલ સફેદ પીળા લીલા લાલ સફેદ પીળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં હૃદય સાથે કઈ બાબત સંગત છે ? BCG ડાયાલિસિસ ECG TB BCG ડાયાલિસિસ ECG TB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે ? કોલસાનું બળવું પાણીનું થીજી જવું મલાઈ ખાટું થઈ જવું લોખંડનું કાટવું કોલસાનું બળવું પાણીનું થીજી જવું મલાઈ ખાટું થઈ જવું લોખંડનું કાટવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP