સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) માંદા ઔદ્યોગિક એકમની જમીનની ફેરબદલી (જેનું સંચાલન તેના કામદારો દ્વારા થતું હોય) થી થતો લાંબા ગાળાનો મુડી નફો ___ ગણાય. મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત મુડી નફાના શિર્ષક હેઠળ કરપાત્ર ધંધો કે વ્યવસાયનો નફો અને લાભના શીર્ષક હેઠળ કરપાત્ર અન્ય સાધનોના શીર્ષક હેઠળ કરપાત્ર કરમુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય. સમતુટ બિંદુ તૃષ્ટિગુણ નફાકારકતાનો આંક ખોટ સમતુટ બિંદુ તૃષ્ટિગુણ નફાકારકતાનો આંક ખોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા ? વિનોદ દુઆ વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા અરવિંદ કાણકિયા વિનોદ દુઆ વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા અરવિંદ કાણકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) એક જ બિલ્ડીંગ કે રૂમમાં રહેલા કમ્પ્યૂટરોને જોડવા માટે કયા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? MAN LAN આપેલ પૈકી કોઈપણ WAN MAN LAN આપેલ પૈકી કોઈપણ WAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ધંધો ચલાવવા દરમિયાન થયેલી ગફલતથી, ભવિષ્યની ખોટ ઓછી કરવા વેપારી કરારને રદ કરવાથી, ધંધાના હિતમાં કોઈ કર્મચારી કે મેનેજિંગ ડિરેક્ટરને છૂટા કરવાથી કે કામના સમય દરમિયાન અકસ્માત થવાથી, ___ ધંધાના ખર્ચ તરીકે બાદ મળશે. ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવેલ વળતર અગાઉથી ચુકવેલ વળતર ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવવા પાત્ર થયેલ વળતર ચૂકવેલ વળતર અગાઉથી ચુકવેલ વળતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં આપણા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીઅટલ બિહારી વાજપાઈને બાંગ્લાદેશ દ્વારા કયા એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું ? લિબરેશન ફ્રન્ટ એવોર્ડ બાંગ્લાદેશ લિબરેશન એવોર્ડ લિબરેશન વોર એવોર્ડ ઈન્ડિપેન્ડન્ટ લિબરેશન એવોર્ડ લિબરેશન ફ્રન્ટ એવોર્ડ બાંગ્લાદેશ લિબરેશન એવોર્ડ લિબરેશન વોર એવોર્ડ ઈન્ડિપેન્ડન્ટ લિબરેશન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP