સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક તપાસ શાના માટે હોય છે ?

ઓડિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા
છેતરપિંડી દગાને શોધવા માટે
છેતરપિંડી દગાને રોકવા માટે
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સામાન્ય રીતે ઓડિટર ___ ગણાય છે.

શેર-ધારકનો આડતિયો/એજન્ટ
આપેલ પૈકી એકેય નહીં
કંપનીનો આડતિયો/એજન્ટ
કંપનીનો કર્મચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમતિ આનંદીબેન પટેલ દ્વારા સૌરાષ્ટ્રના છેવાડાના ગામો સુધી પીવાનું પાણી પહોંચાડવાના હેતુસર રૂ. 2500 કરોડના ખર્ચે તૈયાર થનાર પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કયા સ્થળે કરવામાં આવ્યું ?

ઢાંકી (સુરેન્દ્રનગર)
ચોટીલા
રાણપુર
થાનગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ' માસિક કયા ક્રાંતિકારી વીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું ?

મદનલાલ ઢીંગરા
સરદારસિંહ રાણા
માદામ ભીખાઈજી કામા
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP