સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે ?

કારીગરો
શિક્ષિત યુવાનો
અશિક્ષિત યુવાનો
વેપારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ-પ્રતિષ્ઠા કોના વરદ્ હસ્તે કરવામાં આવી હતી ?

રવિશંકર મહારાજ
સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વોટ ઓન એકાઉન્ટ એટલે શું ?

હિસાબો બહુમતીથી પસાર કરવા
હિસાબો મંજૂર કરવા મતદાન કરવું
સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા
બજેટ મંજૂર કરાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રાજ્ય સરકારના અંદાજપત્રમાં નીચેના પૈકી કોનો ખર્ચ 'બીનમતપાત્ર' છે ?

ગુજરાત હાઈકોર્ટ
આપેલ તમામ
જાહેર સેવા આયોગ
રાજ્યપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP