કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજયે 'યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન' શરૂ કરવાની ઘોષણા કરી ? મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈલેક્ટ્રિક મોબિલિટી' વિષય અંતર્ગત BRICS નેટવર્ક યુનિવર્સિટીના સંમેલનની આભાસી મેરબાની કરી ? IISc બેંગલુરુ IIT રુડકી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT રુડકી IIT બોમ્બે IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ કેન્ડિડિઆસિસ મ્યુકર સેપ્ટિક આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ કેન્ડિડિઆસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ(UNSC)માં કેટલા સભ્યો હોય છે ? 15 30 10 20 15 30 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વિશ્વની પ્રથમ વિશિષ્ટ 'હાઈ સ્પીડ રેલ માટે ગ્રીન રેટિંગ સિસ્ટમ' લૉન્ચ કરી ? ચીન જાપાન ફ્રાંસ ભારત ચીન જાપાન ફ્રાંસ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે કયા સ્થળે પુનર્નિર્મિત મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? નૈરોબી યુનિવર્સિટી, કેન્યા કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા કુવૈત યુનિવર્સિટી, કુવૈત ખલીફા યુનિવર્સિટી, UAE નૈરોબી યુનિવર્સિટી, કેન્યા કેપટાઉન યુનિવર્સિટી, દક્ષિણ આફ્રિકા કુવૈત યુનિવર્સિટી, કુવૈત ખલીફા યુનિવર્સિટી, UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP