સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ધંધાનું નફા નુકસાન ખાતું ધંધાનું ___ અને પાકું સરવૈયું ધંધાની ___ દર્શાવે છે.

કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ
કોઈ ચોક્કસ તારીખનું પરિણામ, કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ
કોઈ ચોક્કસ તારીખની આર્થિક સ્થિતિ, કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ
કોઈ ચોક્કસ સમયગાળાનું પરિણામ, કોઈ ચોક્કસ સમયગાળાની આર્થિક સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં રાજ્ય સ્તરના સાહસો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે ?

આપેલ તમામ
રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા
સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે
કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક-અંકુશમાં ___ નો સમાવેશ થાય છે.

આપેલ પૈકી એકેય નહિ
આંતરિક તપાસ
આંતરીક ઓડીટ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે.

પ્રાથમિક
આંકડાકીય
ગુણવાચક
ગૌણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વર્ષ 2000માં નવરચિત પાટણ જિલ્લાને કયા બે જિલ્લાઓના ભાગમાંથી બનાવવામાં આવ્યો ?

કચ્છ - બનાસકાંઠા
સાબરકાંઠા - મહેસાણા
સુરેન્દ્રનગર - કચ્છ
બનાસકાંઠા - મહેસાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
આંતરિક તપાસ શાના માટે હોય છે ?

ઓડિટની પ્રક્રિયામાં મદદરૂપ થવા
છેતરપિંડી દગાને રોકવા માટે
આપેલ પૈકી એકપણ નહીં
છેતરપિંડી દગાને શોધવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP