સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઉત્પાદિત એકમોની પડતર અને તેના વેચાણની આવક સમાન થાય તો તેને ___ કહેવાય.

ખોટ
તૃષ્ટિગુણ
સમતુટ બિંદુ
નફાકારકતાનો આંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે ?

નાણાંનો પુરવઠો ઘટે છે.
નાણાંનો પુરવઠો વધે છે.
નાણાંનો પુરવઠો સ્થિર રહે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે.બી. સરકાર
દલિપ રાજા
કાલિદાસ
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઊર્જા સ્ત્રોત શું છે ?

સૂક્ષ્મજીવો
વનસ્પતિઓ
પ્રાણીઓ
સૂર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP