સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં રાજ્ય સ્તરના સાહસો કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા છે ?

સોસાયટીઝ એક્ટ - 1912 હેઠળ સહકારી મંડળી તરીકે
કંપની ધારા-1956 હેઠળ જોઈન્ટ સ્ટોક કંપની તરીકે
આપેલ તમામ
રાજ્યોની વિધાનસભાઓના કાયદા દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા સાયબર ટ્રેઝરીના માધ્યમથી નીચેના પૈકી કઈ સેવા આપવામાં આવે છે ?
1. પેન્શન ચૂકવણી
2. બિલોની ચૂકવણી
3. વેટના તેમજ અન્ય આવકોના ચલણ ઓન લાઈન સ્વીકારવા
4. NPSના હિસાબો તૈયાર કરવા.

આપેલ પૈકી એક પણ નહીં
1 અને 2
3
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકનો સમય લંબાવવા અથવા રજાના દિવસે બેંક ચાલુ રાખવાના હુકમ કરવાની સત્તા ___ ને છે.

તિજોરી અધિકારી
નાણાં વિભાગ
કલેકટર
હિસાબ અને તિજોરી નિયામક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે ગણતા કોઈ એક રકમનું 9% લેખે પહેલા વર્ષનું વ્યાજ રૂ. 360 થાય છે, તો બીજા વર્ષનું વ્યાજ રૂ ___ થાય.

રૂ. 752.40
રૂ. 392.40
રૂ. 720.80
રૂ. 382.40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP