સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જ્યારે ઓડિટર કંપનીની હિસાબી અને અન્ય અંકુશ પદ્ધતિનું નિરીક્ષણ એ હિસાબો લખવા માટેનો યોગ્ય આધાર છે કે નહિ તે બાબત તપાસવા માટે કરે ત્યારે તેને ___ કહેવાય છે. ચાલુ સતત ઓડિટ પાકા સરવૈયાનું ઓડિટ આંતરીક ઓડિટ પદ્ધતિ ઓડિટ ચાલુ સતત ઓડિટ પાકા સરવૈયાનું ઓડિટ આંતરીક ઓડિટ પદ્ધતિ ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ચાલુ મિલકતો - ચાલુ દેવા = ___ માલિકીની મુડી રોકાયેલી કુલ મુડી કાયમી મુડી કાર્યશીલ મુડી માલિકીની મુડી રોકાયેલી કુલ મુડી કાયમી મુડી કાર્યશીલ મુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા ? અરવિંદ કાણકિયા રાકેશ શર્મા વિનોદ દુઆ વિક્રમ સારાભાઈ અરવિંદ કાણકિયા રાકેશ શર્મા વિનોદ દુઆ વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ગ્રાહક માટે ___ પદ્ધતિ અને વેપારી માટે ___ પદ્ધતિ હિતકારક છે. ઉધાર ખરીદ, ઉધાર વેચાણ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા હપ્તા, ભાડા ખરીદ ઉધાર ખરીદ, ઉધાર વેચાણ રોકડ ખરીદ, ઉધાર વેચાણ ભાડા ખરીદ, હપ્તા હપ્તા, ભાડા ખરીદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નિરીક્ષણ, તપાસ અને આકારણી દ્વારા ઓડિટર ___ આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે. આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે. કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે. આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે. આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે. કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતનું કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP