કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા લોન્ચ કર્યું ? IISS IPRI ICAR IFFCO IISS IPRI ICAR IFFCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા શહેરમાં આવેલી CSIR - નેશનલ કેમિકલ લેબોરેટરી (CSIR - NCL) દ્વારા પ્રાકૃતિક તેલનો ઉપયોગ કરીને પાણીને જંતુમુક્ત કરવાની 'સ્વસ્તિક' નામની હાઈબ્રિડ તકનિક વિકસાવવામાં આવી ? મુંબઈ પુણે ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ પુણે ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ દૂધ દિવસ ક્યારે મનાવાય છે ? 3 જૂન 2 જૂન 4 જૂન 1 જૂન 3 જૂન 2 જૂન 4 જૂન 1 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 20% ઈથેનોલના મીશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2026 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધનો દિવસ (World Day Against child Labour) ક્યારે મનાવાય છે ? 9 જૂન 12 જૂન 10 જૂન 11 જૂન 9 જૂન 12 જૂન 10 જૂન 11 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશનું જહાજ MV X-Press Pearl શ્રીલંકાના દરિયાકિનારે ડુબી ગયું ? સિંગાપુર માલદીવ જાપાન ઓસ્ટ્રેલિયા સિંગાપુર માલદીવ જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP