ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - વાક્યમાં તો શું છે ? નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક નિપાત વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી ? રત્નાકાર અર્ણવ મણિધર અબ્ધિ રત્નાકાર અર્ણવ મણિધર અબ્ધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉત્પ્લવની સંધિ કઈ ? ઉજ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉચ્ + પ્લવ ઉજ્ + પ્લવ ઉદ્ + પ્લવ ઉત્ + પ્લવ ઉચ્ + પ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયો સમાસપ્રકાર અન્ય પદને દર્શાવે છે ? બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ અવયવીભાવ બહુવ્રીહી દ્વંદ્વ દ્વિગુ અવયવીભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયા શબ્દની જોડણી ખોટી છે ? ઉગમ અર્વાચીન આરજૂ ઉપાધી ઉગમ અર્વાચીન આરજૂ ઉપાધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP