કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતે કયા વર્ષ સુધીમાં જમીન ધોવાણ તટસ્થ સ્થિતિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2035 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2035 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'સીડ મિનિકટ પ્રોગ્રામ' શરૂ કર્યો ? આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ગ્રામીણ વિકાસ મંત્રાલય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. ઓલમ્પિક સમિતિની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1894 વર્ષ 1885 વર્ષ 1945 વર્ષ 1994 વર્ષ 1894 વર્ષ 1885 વર્ષ 1945 વર્ષ 1994 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? વિજ્ઞાન લેખન સ્થાપત્ય પત્રકારત્વ વિજ્ઞાન લેખન સ્થાપત્ય પત્રકારત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સામંત ગોયલ રાકેશ અસ્થાના કુલદીપસિંહ ઋષિકુમાર સામંત ગોયલ રાકેશ અસ્થાના કુલદીપસિંહ ઋષિકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP