ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વાઘ આસપાસ જોવાની જરાય દરકાર કરતો ન હતો.- આ વાક્યમાં આસપાસ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

પ્રમાણવાચક
સ્થળવાચક
સમયવાચક
રીતિવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ઉત્પ્રેક્ષા અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

તેનું રૂદન સાંભળીને દવાખાનાની દીવાલો ધ્રૂજી ઉઠી
દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે
જીવનવાડી કરમાઈ ગઈ
હૈયુ જાણે હિમાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. વાક્યનો પ્રકાર કયો છે ?

પ્રશ્નવાક્ય
ઉદ્દગાર વાક્ય
વિધાનવાક્ય
વિધિવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
ક્રિયાનું ફળ જેને પ્રાપ્ત થાય તેને કઈ વિભક્તિ કહેવાય ?

સંબંધ વિભક્તિ
સંપ્રદાન
અધિકરણ વિભક્તિ
અપાદાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કઈ કેળવણી નથી.

વિધ્યર્થકૃદંત
ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
સંબંધકકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP