ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લોભિયો લટકી પડ્યો વાક્યમાં કર્તાપદ લોભિયો શું છે ? સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ સર્વનામ કૃદંત સંજ્ઞા વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખંત' એટલે ___ ધગશ ખાંભી પત્ર ખાણ ધગશ ખાંભી પત્ર ખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સાવરણાથી એણે ચોક વાળી નાખ્યો.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? થી એણે ચોક એક પણ નહીં થી એણે ચોક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'દાખલામાં ભૂલ હશે તેથી જવાબ આવતો નહીં હોય' - આ વાક્યમાં સંયોજક દર્શાવતું પદ કયું છે ? તેથી નહીં ભૂલ જવાબ તેથી નહીં ભૂલ જવાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “અરેરે ! બિચારને કૂતરું કરડી ગયું !' - આ વાક્ય કયા પ્રકારનું છે ? ઉદ્દગારવાક્ય નિર્દેશવાક્ય પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ઉદ્દગારવાક્ય નિર્દેશવાક્ય પ્રશ્નાર્થવાક્ય વિધ્યર્થવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિના વાંકે એવો મુજ હ્રદયને ક્રોધ ન ઘટે' - પંક્તિમાં કયો છંદ છે ? શિખરિણી હરિગીતા પૃથ્વી ભુજંગી શિખરિણી હરિગીતા પૃથ્વી ભુજંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP