કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી પર ભારતમાં ક્યાં સુભાષચંદ્ર બોઝનું મ્યુઝિયમ બનાવવામાં આવશે ? મુંબઈ કટક કોલકાતા બેંગાલુરુ મુંબઈ કટક કોલકાતા બેંગાલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં તાજેતરમાં લોન્ચ થયેલી INS વાગીર કયા ક્લાસની સબમરીન છે ? કરંજ રાજપૂત કલવરી ખંડેરી કરંજ રાજપૂત કલવરી ખંડેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય ચુંટણી આયોગ (ECI) એ અભિનેતા સોનુ સૂદ ને કયા રાજ્યના સ્ટેટ આઈકોન તરીકે પસંદ કર્યો ? ગોવા પંજાબ બિહાર હરિયાણા ગોવા પંજાબ બિહાર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં અમેરિકાના ઉપપ્રમુખ બનેલા કમલા હેરિસ કેટલામાં અશ્વેત મહિલા ઉપપ્રમુખ છે ? પ્રથમ પાંચમાં ત્રીજા બીજા પ્રથમ પાંચમાં ત્રીજા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ કોને એનાયત થયો ? અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી ઐશ્વર્યા મજમુદાર વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ અનુરાધા પોંડવાલ અને વર્ષાબેન ત્રિવેદી ઐશ્વર્યા મજમુદાર વર્ષાબેન ત્રિવેદી અનુરાધા પોંડવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કયા શહેરની મહાનગરપાલિકાની વર્ષ 2019માં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતા નાગરિક મંડળ તરીકે પસંદગી કરી ? અમદાવાદ મુંબઈ ભોપાલ વિશાખાપટનમ અમદાવાદ મુંબઈ ભોપાલ વિશાખાપટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP