ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) માત્રા દેશની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ? માત્રા + આદેશ માત્રા + દેશ માત્ર + આદેશ માતૃ + આદેશ માત્રા + આદેશ માત્રા + દેશ માત્ર + આદેશ માતૃ + આદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’’ અલંકાર જણાવો. પ્રાસનું પ્રાસ અર્થા ઉપમા અંત્યાનુપ્રાસ પ્રાસનું પ્રાસ અર્થા ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગનો અર્થ લખો : કોઠી લાવીને કાદવ કાઢવો ચોટેલો કોદવ કાઠવો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાફ કરવી કામમાં સફળતા મળવી ચોટેલો કોદવ કાઠવો નકામા કામમાં વ્યર્થ મહેનત કરવી કોઠી સાફ કરવી કામમાં સફળતા મળવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છે ? હરિગીત મનહર ચોપાઈ દોહરો હરિગીત મનહર ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : દરરોજ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ કર્મધારય સમાસ ઉપપદ તત્પુરુષ સમાસ અવ્યવીભાવ સમાસ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તમને ભગવાને ઘણું ધન આપ્યું.' - વાક્યમાં કયો અનુગ કે નામયોગી વપરાયો છે ? ને તમને ધન ઘણું ને તમને ધન ઘણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP