ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિન્ધૂર્મિની નીચેના પૈકી કઈ સંધિ સાચી છે ? સિન્ધૂ + ઉર્મિ સિન્ધૂ +ઉર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધુ + ઊર્મિ સિન્ધૂ + ઉર્મિ સિન્ધૂ +ઉર્મિ સિન્ધુ + ઉર્મિ સિન્ધુ + ઊર્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'બેફિકર રહો મહારાજ વાયદો નહિ ચૂકું' આ વાક્યમાં અલ્પવિરામનું સ્થાન કયા શબ્દ પછી આવશે. મહારાજ બેફિકર વાયદો રહો મહારાજ બેફિકર વાયદો રહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયું લિંગપરિવર્તન સાચું નથી ? મૂંગો - મૂંગી ગધેડા - ગધેડી ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો મૂંગો - મૂંગી ગધેડા - ગધેડી ધૂળ - ધૂળિયું જીભડી - જીભડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) રૂઢિપ્રયોગ ઓળખી બતાવો. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. ઝાઝા હાથ રળિયામણા. અધૂરો ઘડો છલકાય. હળવા ફૂલ થઈ જવું. ઉતાવળે આંબા ન પાકે. ઝાઝા હાથ રળિયામણા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : નિસર્ગ મુખ પર જાણે આનંદનો સાગર હિલોળાતો હતો. યમક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા યમક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) બા-બાપુને પા ભાગનો ઓરડો રહેવા અપાયો. - વિશેષણ કયા પ્રકારનું છે ? પ્રમાણવાચક દર્શકવાચક સંખ્યાવાચક સંખ્યાંશવાચક પ્રમાણવાચક દર્શકવાચક સંખ્યાવાચક સંખ્યાંશવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP