સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

આપેલ પૈકી એક પણ નહીં
અગ્રજ
સમ્યક
કનિષ્ઠ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો.

રાજકુમારી અનંતા સીંઘ
રાજકુમારી અમૃત કૌર
ઈન્દિરા ગાંધી
કમલા નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે ?

સંતોષનો અપેક્ષિત દર
રોકાણનો અપેક્ષિત દર
નફાનો અપેક્ષિત દર
વ્યાજનો અપેક્ષિત દર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ?

રૂ. 1,00,000
રૂ. 50,000
આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 2,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP