ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ એક નાની વાતને મોટું સ્વરૂપ આપવું એવો અર્થ આપતો નથી ?

પાણીમાં લીટા કરવા
વાતનું વતેસર થવું
કાગનો વાઘ થવો
રામમાંથી રામકહાણી થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
વ્યંજનો 'ર્’ વર્ણની ઓળખ શું છે ?

સંઘર્ષી વ્યંજન
પાર્શ્વિક વ્યંજન
થડકારવાળો વ્યંજન
પ્રકંપી વ્યંજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘બાળકે શરબત પીધું' - વાક્યને કર્મણિમાં ફેરવો.

બાળકે શરબત પીધું હતું.
બાળકથી શરબત પીવાશે.
બાળક શરબત પીવે છે.
બાળક દ્વારા શરબત પીવાયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP