ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નકામો પ્રયાસ કરવો એવો અર્થ આપતો નથી ? ગોદડે ગાંઠ વાળવી ચિંથરા ફાડવાં પાણી વલોણું કરવું રાઈનો પહાડ કરવો ગોદડે ગાંઠ વાળવી ચિંથરા ફાડવાં પાણી વલોણું કરવું રાઈનો પહાડ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિપીન' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? રાત્રિ જંગલ બગીચો ચંદ્ર રાત્રિ જંગલ બગીચો ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘરમાંથી ઉંદરને બહાર કાઢો. - રેખાંકિત પદ કઈ વિભક્તિ ધરાવે છે ? બીજી ચોથી સાતમી પાંચમી બીજી ચોથી સાતમી પાંચમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) તું ચંદ્ર થી ચારૂ સુહાસિની હે. - અલંકાર જણાવો. શ્લેષ વ્યતિરેક રૂપક ઉપમા શ્લેષ વ્યતિરેક રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ભમો ભરતખંડમાં સકળ ભોમ ખૂંદી વળી' - પંક્તિનો છંદ ઓળખાવો. શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાંતા શિખરિણી પૃથ્વી મનહર મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિશેષણની વિશેષ્યની આગળ મૂકવામાં આવે તો તેને કયો વિશેષણનો પ્રકાર ગણી શકાય ? અનુવાઘ અવિકારી વિધેય સાપેક્ષ અનુવાઘ અવિકારી વિધેય સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP