ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી પુષ્પનો સમાનાર્થી શબ્દ જણાવો. તરૂ નિશા લતા કુસુમ તરૂ નિશા લતા કુસુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી "અક્ષત" નો સમાનાર્થી શબ્દ કયો છે ? અલગ અવાજ અકબંધ અચાનક અલગ અવાજ અકબંધ અચાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ માત્રામેળ છંદ છે ? પૃથ્વી મંદાક્રાન્તા ચોપાઈ શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા ચોપાઈ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' તર્જની મધ્યમા પ્રથમા અનામિકા તર્જની મધ્યમા પ્રથમા અનામિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અપ્સરા તો અપ્સરા જ ને !' - આ વિધાનમાં કયો અલંકાર છે ? અનન્વય વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ અનન્વય વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધાર્યા કરતાં ઉંધુ થવું છેતરાવું ધંધામાં ફાયદો થવો ગળ્યા પાણીથી સ્નાન કરવું ધાર્યા કરતાં ઉંધુ થવું છેતરાવું ધંધામાં ફાયદો થવો ગળ્યા પાણીથી સ્નાન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP