ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવાય છે ? સર્વનામ ક્રિયાપદ નામ વિશેષણ સર્વનામ ક્રિયાપદ નામ વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઘોડાગાડી' શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ દ્વિગુ કર્મધારય મધ્યમપદલોપી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બાળકે શરબત પીધું' - વાક્યને કર્મણિમાં ફેરવો. બાળકથી શરબત પીવાશે. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકે શરબત પીધું હતું. બાળક શરબત પીવે છે. બાળકથી શરબત પીવાશે. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકે શરબત પીધું હતું. બાળક શરબત પીવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પાણી વગરની રેતાળ જગ્યા' શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ઉષ્ણ પ્રદેશ ખારો પ્રદેશ મરુભૂમિ શીત પ્રદેશ ઉષ્ણ પ્રદેશ ખારો પ્રદેશ મરુભૂમિ શીત પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો. અંબર અંબાર સાડી આકાશ મેઘાડંબર અંબાર સાડી આકાશ મેઘાડંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો ધ્વનિ દંત્ય વર્ગનો ગણાય છે ? ઝ્ ધ્ ગ્ બ્ ઝ્ ધ્ ગ્ બ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP