કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માટે આર્થિક સલાહકાર પરિષદની સ્થાપના કરવાની ઘોષણા કરી ? કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં દેહિંગ પટકાઈ કયા રાજ્યનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? કેરળ મેઘાલય કર્ણાટક આસામ કેરળ મેઘાલય કર્ણાટક આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? ESA SpaceX ISRO NASA ESA SpaceX ISRO NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVAX ગઠબંધનના માધ્યમથી ઓછી આવકવાળા દેશોને COVID-19 વેક્સિનના 500 મિલિયન ડોઝ દાન કરવાની ઘોષણા કરી ? ઈંગ્લેન્ડ રશિયા ભારત અમેરિકા ઈંગ્લેન્ડ રશિયા ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનું સૌથી મોઘું કમળનું LED ફૂલ કયા નિર્માણ પામી રહ્યું છે ? કેવડીયા ગાંધીનગર ખોડલધામ નીલકંઠ ધામ કેવડીયા ગાંધીનગર ખોડલધામ નીલકંઠ ધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2020માં સૌથી વધુ રેમિટન્સ (વિદેશોમાં નોકરી અર્થે ગયેલા ભારતીય નાગરિકોએ મોકલાવેલા નાણાં) મેળવનારો દેશ કયો બન્યો ? જાપાન ભારત અમેરિકા ચીન જાપાન ભારત અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP