કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પાસપોર્ટ સેવા દિવસ ક્યારે મનાવાય છે ? 22 જૂન 24 જૂન 23 જૂન 25 જૂન 22 જૂન 24 જૂન 23 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને 'સ્વસ્થ ભૂમિ, સ્વસ્થ જીવન' થીમ અંતર્ગત 2021 માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન (UNCCD)નો લેન્ડ ફોર લાઈફ એવોર્ડ જીત્યો ? પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફેમિલિયન ફોરેસ્ટ્રી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી પ્રકૃતિ સંરક્ષણ ફાઉન્ડેશન ફેમિલિયન ફોરેસ્ટ્રી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ફાઉન્ડેશન ફોર ઈકોલોજિકલ સિક્યોરિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં પાઈલટ પ્રોજેક્ટ તરીકે E-100 પ્રોજેક્ટ લૉન્ચ કર્યો ? હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પુણે હૈદરાબાદ ચેન્નાઈ બેંગલુરુ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ નેનો-ફાઈબર આધારિત એન્ફોટેરિસિનબી ઓરલ ટેબલેટ વિકસિત કરી છે ? IIT હૈદરાબાદ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી IIT હૈદરાબાદ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પ્રોજેક્ટ સીબર્ડ ___ સાથે સંકળાયેલો છે. ઈન્ટરપોલ ભારતીય નૌસેના ભારતીય વાયુ સેના ભારતીય તટરક્ષક દળ ઈન્ટરપોલ ભારતીય નૌસેના ભારતીય વાયુ સેના ભારતીય તટરક્ષક દળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં શોધવામાં આવેલી માનવ પ્રજાતિ 'નેશેર રામલા હોમો' ના અવશેષ કયા દેશમાંથી મળી આવ્યા ? ઈઝરાયેલ ઈજિપ્ત ઈરાન સાઉદી અરેબિયા ઈઝરાયેલ ઈજિપ્ત ઈરાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP