ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે દર્શાવેલ શબ્દો પ્રમાણનો અર્થ ધરાવે છે, જેમાં એક અર્થ ખોટો છે તે કયો ? ગુણોત્તર પુરાવો યથાર્થ જ્ઞાનનું સાધન પ્રણામ ગુણોત્તર પુરાવો યથાર્થ જ્ઞાનનું સાધન પ્રણામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ફેલફિતુર' શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. ચેનચાળા અન્યનું પ્રભાવશાળી નાસીપાસ ચેનચાળા અન્યનું પ્રભાવશાળી નાસીપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નવરાત્રી' શબ્દનો સમાસ જણાવો. દ્વિગુ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "યથાયોગ્ય" કયા પ્રકારનો સમાસ છે ? અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ ઉપપદ સમાસ દ્વંદ્વ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો નિપાતનો પ્રકાર નથી ? કારણવાચક પ્રકીર્ણ ભારવાચક વિનયવાચક કારણવાચક પ્રકીર્ણ ભારવાચક વિનયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અખાડે હું કદી ગયો નથી વાક્યમાં કદી કેવા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ? પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક પ્રમાણવાચક સમયવાચક સ્થળવાચક રીતિવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP