ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રીમાન ક્યાં પ્રકારનો શબ્દ છે ? તત્સમ્ દેશ્ય તદ્ ભવ વિદેશી તત્સમ્ દેશ્ય તદ્ ભવ વિદેશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. પિતા - પિતૃત્વ ચોર - ચોરી વિદ્વાન - વિદ્વત્તા માલિક - માલકણ પિતા - પિતૃત્વ ચોર - ચોરી વિદ્વાન - વિદ્વત્તા માલિક - માલકણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખીલો થઇ જવું' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું જડ થઈ જવું ઊભા રહી જવું ભીંતમાં ખીલો જડી દેવો અંદર જતા રહેવું જડ થઈ જવું ઊભા રહી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ખટમીઠાં' શબ્દનો સમાસ નીચેનામાંથી કયો છે ? તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) હમણાં, રોજ, સાંજે વગેરે આવ્યોયો કયું ક્રિયાવિશેષણ દર્શાવે છે ? રીતીવાચક એકેય નહીં સ્થળવાચક કાળવાચક રીતીવાચક એકેય નહીં સ્થળવાચક કાળવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અંતઃપુર શબ્દનો સમાનાર્થી દિલનગર મનપુર રણવાસ અંતરનો પ્રવાહ દિલનગર મનપુર રણવાસ અંતરનો પ્રવાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP