ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો શબ્દ પહાડનો પર્યાય નથી ? શૈલ અભ્ર નગ અદ્રિ શૈલ અભ્ર નગ અદ્રિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ધરામાં ઉપરથી ધૂળ ખરે તે ઝીલવા માટે ઉપર નીચે શું બંધાતું ? ખચિતમ્ દોપટ ઉલેચ ચકરિહા ખચિતમ્ દોપટ ઉલેચ ચકરિહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધીને લખો.લોકોની શંકા જરાય નિષ્કારણ તો નોહતી હા ! નોહતી તો જરાય શંકા નોહતી તો જરાય શંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂર્વાભિમુખ એટલે ___ પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ પૂર્વની નીચે પૂર્વની પાછળ પૂર્વની ઉપર પૂર્વ દિશા તરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) “રાજા પ્રધાનને આજ્ઞા આપે તો જ પ્રધાન કામ કરે.’’ - વાક્યમાં કયું/કયા પદ/પદો નિપાત છે ? તો-જ જ ને તો તો-જ જ ને તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કરેલા ઉપકારને ભૂલી જનાર. શબ્દસમૂહને માટે એક શબ્દ આપો. કૃતધ્ની કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતાર્થી કૃતધ્ની કૃતજ્ઞી કૃતનિશ્ચયી કૃતાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP