ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નળને જે રીતે ઉઘાડવાનો હોય અને બંધ કરવાનો હોય તે જ રીતે તેને ઉઘાડી બંધ કરવો જોઈએ.- આ વાક્ય કયા પ્રકારનું છે ?

મિશ્ર
સંયુક્ત
સંકુલ
સાદું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ચક્કી, ચક્ર, ચર્ચા, ચંદ્ર, ચાવી
ચંદ્ર, ચક્ર, ચક્કી, ચાવી, ચર્ચા
ચર્ચા, ચક્ર, ચક્કી, ચંદ્ર, ચાવી
ચક્ર, ચક્કી, ચર્ચા, ચાવી, ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવત - "સહિયારી સાસુની ઉકરડે મોંકાણ" નો અર્થ શું છે ?

સહિયારી જવાબદારી લેતાં સૌ પાછી પાની કરે
ઘરની વાતો બીજાને કહેવી
પીઠ પાછળ નિંદા કરવી
દિલની વાત જણાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP