સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ કોમ્પ્યુટર પ્રણાલી લેખન પ્રણાલીની મુખ્ય આવશ્યકતા નથી ? બેંક ખાતું સંચાલન પ્રક્રિયા હિસાબી માળખું ઉચિત વ્યવસ્થિત ડેટાબેઝ બેંક ખાતું સંચાલન પ્રક્રિયા હિસાબી માળખું ઉચિત વ્યવસ્થિત ડેટાબેઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પસંદગીનો ન ગણાય તેવા પગાર કયા શીર્ષક નીચે સ્થિતિદર્શક નિવેદનમાં દર્શાવાશે. List - B નીચે List - A નીચે List - D નીચે List - E નીચે List - B નીચે List - A નીચે List - D નીચે List - E નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્ટોક ચલનદર 3.20 છે. સરેરાશ સ્ટોક 95000 છે તો વેચેલા માલની પડતર કેટલી ? ₹ 3,95,000 ₹ 2,05,000 ₹ 3,04,000 ₹ 3,00,000 ₹ 3,95,000 ₹ 2,05,000 ₹ 3,04,000 ₹ 3,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્રમાંક સહસંબંધની રીતમાં જો બે ચલોના ક્રમ એક બીજાથી ઊલટા ક્રમમાં હોય તો r = ___ થાય. Zero 0.25 1 -1 Zero 0.25 1 -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર લઘુત્તમ ભાડું 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ? ₹ 25,000 ₹ 30,000 ₹ 40,000 ₹ 12,500 ₹ 25,000 ₹ 30,000 ₹ 40,000 ₹ 12,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શરૂની મૂડી સ્થિતિદર્શક નિવેદનમાં નોંધવામાં આવે છે કે કેમ ? ખૂટતી માહિતી તરીકે નોંધાય આપેલ પૈકી એક પણ નહીં ના હા ખૂટતી માહિતી તરીકે નોંધાય આપેલ પૈકી એક પણ નહીં ના હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP