સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાવિમૂલ્ય અને વર્તમાનમૂલ્યની નાણાકીય રકમ કોના ઉપર આધારિત છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વ્યાજદર સમયગાળો આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વ્યાજદર સમયગાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયું પ્રીમિયમ વીમા કંપની માટે ખર્ચ છે ? સીધા ધંધા પરનું આપેલ પૈકી એક પણ નહીં સ્વીકારેલા પુનઃ વીમા પરનું આપેલા પુનઃ વીમા પરનું સીધા ધંધા પરનું આપેલ પૈકી એક પણ નહીં સ્વીકારેલા પુનઃ વીમા પરનું આપેલા પુનઃ વીમા પરનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં વીમાના ધંધાનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે. સેબી ઈરડા રિઝર્વ બેંક વીમા કંપની સેબી ઈરડા રિઝર્વ બેંક વીમા કંપની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ ખાસ ધંધાને લગતો અગાઉના આકારણી વર્ષનો આગળ ખેંચી લાવેલો અસમાવિષ્ટ ઘસારો નીચે જણાવેલી આવક સામે માંડી વાળવામાં આવશે. જે તે ખાસ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે કોઈપણ ધંધાની આવક સામે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. જે તે ખાસ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે કોઈપણ ધંધાની આવક સામે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધા કે વ્યવસાયની આવકના સંદર્ભમાં નીચે જણાવેલ ખર્ચાઓ પૈકી કયો ખર્ચ મજરે મળવાપાત્ર નથી. સેવાકર વેચાણવેરો આપેલ પૈકી એક પણ નહીં આવકવેરો સેવાકર વેચાણવેરો આપેલ પૈકી એક પણ નહીં આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ધંધાદારી આલમના આત્માનો વાલી છે. સેક્રેટરી ઓડિટર અન્વેષક અર્થશાસ્ત્ર સેક્રેટરી ઓડિટર અન્વેષક અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP