ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખેરાઈ પુજાનો ઉત્સવ કઈ આદિવાસી જાતિ દ્વારા મનાવવામાં આવે છે ? ખાસી ભીલ જેન્તિયા બોડો ખાસી ભીલ જેન્તિયા બોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે ? 5 4 3 7 5 4 3 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગોંડલના મહારાજા ભગવતસિંહે તૈયાર કરાવેલ નવખંડનો વિશાળ શબ્દકોશ 'ભગવદ્ગોમંડળ' કયા વિદ્વાનોએ તૈયાર કરેલ ? ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ શ્રી ધીરુભાઈ ઠાકર શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠી કવિ નર્મદ શ્રી ધીરુભાઈ ઠાકર શ્રી ચંદુલાલ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ભરતનાટ્યમ વિભાગના અધ્યક્ષ રહીને આ નૃત્યશૈલીને ગુજરાતમાં વિકસાવવામાં કોણે પ્રદાન કરેલું છે ? શ્વેતા શાહ દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી શ્વેતા શાહ દર્શના ઝવેરી અંજલિ મેઢ સ્મિતા શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ પંચમહાલ બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) દેશનો પ્રથમ કેનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ કયા જિલ્લામાં શરૂ કરવામાં આવ્યો હતો ? સુરત અમદાવાદ મહેસાણા વડોદરા સુરત અમદાવાદ મહેસાણા વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP