ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
લાઈ હરૌબા તહેવાર કયા રાજ્યમાં મનાવાય છે ?

મણિપુર
નાગાલેન્ડ
ત્રિપુરા
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
દક્ષિણ ભારતમાં પ્રચલિત વરાહ શૈલીના વિજયનગરના સિક્કાઓ કઈ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હતા ?

સોનું
ચાંદી
તાંબુ
કાંસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો.

થાંગ તા - મણિપુર
પરી ખંડા - ઓડિશા
છોલિયા - ઉત્તરાખંડ
ગતકા - પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ?

બ્રહ્મગુપ્ત
વાત્સ્યાયન
વરાહમિહિર
વાગભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP