ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ભારત સંજ્ઞાનો પ્રકાર દર્શાવો. દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા દ્રવ્યવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકાર ઓળખાવો : 'લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે' ઉપમા યમક વ્યાજસ્તુતિ અનન્વય ઉપમા યમક વ્યાજસ્તુતિ અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પૂનમ કેરો ચાંદ મને લાગે બહુ પ્યારો - રેખાંકિત નામયોગી કયા પ્રકારનું છે ? સ્થળવાચક સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક સ્થળવાચક સંબંધવાચક અધિકરણવાચક કરણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘બાળકે શરબત પીધું' - વાક્યને કર્મણિમાં ફેરવો. બાળકથી શરબત પીવાશે. બાળક શરબત પીવે છે. બાળકે શરબત પીધું હતું. બાળક દ્વારા શરબત પીવાયું. બાળકથી શરબત પીવાશે. બાળક શરબત પીવે છે. બાળકે શરબત પીધું હતું. બાળક દ્વારા શરબત પીવાયું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે.’ -આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વિરોધાભાસ અનન્વય વ્યાજસ્તુતિ દેષ્ટાંત વિરોધાભાસ અનન્વય વ્યાજસ્તુતિ દેષ્ટાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ઘોડાના પગે જડવામાં આવતી લોખંડની જાડી પટ્ટી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નાળ લગામ બેડી નળ નાળ લગામ બેડી નળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP