સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય રીતે કાયમી મિલકતોનો ઘસારો કઈ બાકી પર ગણાય છે ?

શરૂઆતની બાકી
ફક્ત વધારા પર
આખરની બાકી
વેચેલા મિલકતની ઊપજ પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદનાર ચો. મિ. ઉપરાંત વિસર્જન ખર્ચની રકમ વેચનારને ચૂકવે ત્યારે તેને ___ ઉધારે છે.

વેચનાર કંપની ખાતે
રોકડ / બેંક ખાતે
પાઘડી ખાતે / મૂડી અનામત
વિસર્જન ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઊંચું નાણાકીય લિવરેજ એટલે શું ?

નાણાકીય ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભારતીય હિસાબી ધોરણ નં. 14 મુજબ ખરીદ કિંમત નક્કી કરતી વખતે જૂની કંપની (ધંધો વેચનાર) નાં ડિબેન્ચરનો સમાવેશ નીચે પૈકી શેમાં નથી કરતો ?

નવી કંપનીમાં
ખરીદ કિંમતમાં
પાઘડીમાં
ચોખ્ખી મિલકતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક ગ્રાહકને ₹ 50,000ની વેચાણ કિંમતનો માલ પડતર કિંમત પર 25% નફો ચઢાવીને વેચેલો હોય તો માલની પડતર કિંમત કેટલી થશે ?

62500
50000
40000
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP