સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય.

લેણીહૂંડી, લેણદારો
દેવાદારો, લેણીહૂંડી
દેવાદારો, લેણદારો
લેણદારો, દેવાદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પુનઃસ્થાપનાના હિસાબોમાં વધારાની મિલકતનો બાંધકામ અંગેનું ખર્ચ કયું ખર્ચ ગણાય ?

મૂડી ખર્ચ
મહેસુલી ખર્ચ
મહેસુલી મૂડી
રોકડ ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જ્યારે ખરીદનાર વિસર્જન ખર્ચ ભોગવે ત્યારે ખરીદનાર કંપની વિસર્જન ખર્ચ ___ ખાતે ઉધારશે.

વિસર્જન ખર્ચ
વેચનાર
શેરમૂડી
પાઘડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ટૂંકાગાળાનાં રોકાણોને ___ પ્રકારના રોકાણો કહેવાય છે.

કાયમી ધંધાકીય રોકાણો
ચાલુ મિલકત સ્વરૂપનાં
લાંબાગાળાનાં રોકાણો
સ્થિર આવકનાં રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP