સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંત સુધીમાં દેવાદારોમાં ₹ 1,00,000ના ગ્રાહકોએ માલ અંગેના નિર્ણયની કોઈ માહિતી મળી નથી. આ માલ ગ્રાહકને વેચાણ કિંમત પર 20% નફો ચઢાવીને વેચ્યો છે. જ્યારે તેની બજાર કિંમત પડતર કિંમત કરતાં 10% ઓછી છે તો પેઢીના ચોપડે સ્ટોક કઈ કિંમતે નોંધાશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાયમી મિલકતો પ્રાપ્ત કરવા લાંબાગાળાનાં ઋણ તેમજ ચાલુ મિલકતો પ્રાપ્ત કરવા ટૂંકા ગાળાનાં ઋણ નાણાંકીય સાધનો એ રીતે પસંદ કરવાં કે જેથી ઋણ ચુકવણી સમયગાળો જે તે મિલકતનાં ઉપયોગી આયુષ્ય જેટલો હોય, આ બાબત ધ્યાનમાં લેવાનું જે અભિગમમાં દર્શાવવા છે તે ___ અભિગમ.