સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___

ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી.
ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
List - 'B' નો વધારો એટલે શું ?

આપેલ પૈકી એક પણ નહીં
અપૂર્ણ સલામત લેણદારોને ચૂકવાતી રકમ
સંપૂર્ણ સલામતને ગીરો મિલકતની ઉપર ચૂકવતા રહે તે વધારો
મિલકત તરીકે ન ગણાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઉધાર વેચાણ શોધવા કયું ખાતું તૈયાર કરવામાં આવે છે ?

નફા નુકસાન ખાતું
દેવાદારોનું ખાતું
આવક જાવક ખાતું
લેણદારોનું ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ.

90% ઉપરાંતના
71% ઉપરાંતના
આપેલ પૈકી એક પણ નહિ
51% ઉપરાંતના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP