સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ પદ્ધતિમાં ખરીદનાર હપ્તાની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વેચનાર મિલકત પરત મેળવી શકે છે.

જાંગડ પદ્ધતિ
ભાડે ખરીદ પદ્ધતિ
હપ્તા પદ્ધતિ
રોકડ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ ભૂલો કાચા સરવૈયા વડે જાણી શકાય ?

સંપૂર્ણપણે ભુલાઈ જાય (વિસરચૂકની ભૂલ)
ભરપાઈ ચૂક ભૂલ
સિદ્ધાંતની ભૂલ
ખોટો સરવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરચાર્જ સાથે પાવર ખર્ચ ₹ 66,000, કલાકદીઠ યુનિટ વપરાશ 10 યુનિટ, યુનિટ દીઠ પાવરનો દર ₹ 5 છે, સસ્ચાર્જ 10% છે, યંત્ર ક્લાકો શોધો.

4,800 કલાકો
6,000 કલાકો
6,600 કલાકો
1,200 કલાકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કામગીરીનો લાભ જુદા જુદા પક્ષકારો વચ્ચે કેવી રીતે વહેંચવામાં આવે છે તે ___ દ્વારા જણાવવામાં આવે છે.

નફો નુકસાન દર્શાવતું પત્રક
સમાન માપનાં પત્રક
મૂલ્યવૃદ્ધિનું પત્રક
રોકડ પ્રવાહ પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP