સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ કિંમતમાં વ્યાજ શેના પર ચૂકવાય છે ? રોકડ કિંમત પર ભાડે ખરીદ કિંમત પર કરાર કિંમત પર દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર રોકડ કિંમત પર ભાડે ખરીદ કિંમત પર કરાર કિંમત પર દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કયા લિવરેજની કક્ષા કાર્યકારી નફામાં થતા ફેરફાર સાથે શેરદીઠ કમાણીમાં થતા ફેરફારનું પ્રમાણ સૂચવે છે ? કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ સંયુક્ત લિવરેજ એક પણ નહીં કાર્યકારી લિવરેજ નાણાકીય લિવરેજ સંયુક્ત લિવરેજ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે ભાગીદારી પેઢીની નાદારીનો મુદ્દો હોય ત્યારે, ભાગીદારનું પોતાનું તૂટ ખાતું જે 'અંગત તૂટ' બતાવે તે ___ ચોપડે ન આવે. એ ભાગીદારીનાં પેટીની મૂડી માટે બધા ભાગીદારોનાં મૂડી ખાતે કે પેઢીના એ ભાગીદારીનાં પેટીની મૂડી માટે બધા ભાગીદારોનાં મૂડી ખાતે કે પેઢીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ આવક લિક્વિડેટરના આવક-જાવકના પત્રકમાં દર્શાવાશે નહિ ? મિલકત વેચાણ સલામત લેણદારોનો વધારો અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા શેર પ્રીમિયમ મિલકત વેચાણ સલામત લેણદારોનો વધારો અંશતઃ ભરાયેલા શેરના મંગાવેલા હપ્તા શેર પ્રીમિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ નો મુખ્ય ઉદ્દેશ છેતરપિંડીઓ શોધવાનો અને થતી અટકાવવાનો છે. અર્થશાસ્ત્ર એકાઉન્ટન્સી ઓડિટીંગ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર એકાઉન્ટન્સી ઓડિટીંગ આંકડાશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કઈ પદ્ધતિ પરોક્ષ ખર્ચની વસૂલાતની પદ્ધતિ નથી : પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ મજૂરી ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ કુલ પડતર ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રત્યક્ષ માલસામાન ખર્ચ પર ટકાવારીની પદ્ધતિ પ્રાથમિક પડતર ખર્ચે પર ટકાવારીની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP