ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ?

કરણદેવ વાઘેલા
કુમારપાળ
લવણપ્રસાદ
ભોલા ભીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

ધાંગ-લોડાઈ ગામે દાદા મેકરણે ધૂણી ધખાવી હતી.
આપેલ તમામ
કચ્છમાં 1664માં ખાંભડા ગામના રાજપૂત કોમના દાદા મેકરણ થઈ ગયા.
તેઓ લાલિયા ગધેડા અને મોતિયા કૂતરાની મદદથી કચ્છના રણમાં ભૂલા પડેલાને મદદ કરી જીવ બચાવતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ?

વિસલદેવ વાઘેલા
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

જેમ્સ બર્ગેસ
જેમ્સ પ્રિન્સેપ
જેમ્સ ટોડ
ભગવાનલાલ ઇન્દ્રજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
બંગાળી પુસ્તક “મુક્તિ કૈન પથેર’’નો ગુજરાતીમાં અનુવાદ 'વનસ્પતિ દવાઓ, યદુકુળનો ઈતિહાસ’ કોણે કર્યો ?

મગનભાઈ ચતુરભાઈ પટેલ
નરસિંહભાઈ ઇશ્વરભાઈ પટેલ
લાલભાઈ ગાંડાભાઈ પટેલ
ચંદુભાઈ બેચરભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP