ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
નીઝામુદ્દીન અહમદ
મુનીમખાન
અસફખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચે દર્શાવેલ રાજવીઓ પૈકી કયો રાજવી સંસ્કૃતનો આશ્રયદાતા અને શુદ્ધ સંસ્કૃત ભાષામાં પ્રારંભિક તબક્કામાં સૌરાષ્ટ્રમાં શિલાલેખો કોતરાવનાર હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અશોક
રુદ્રદામા
યાસ્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સ્નાતક કોણ હતા ?

વિદ્યાગૌરી નીલકંઠ
મૃણાલિની સારાભાઈ
હીરાબેન પાઠક
કસ્તુરબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયુ રાજ્ય સોલંકીકાળનું સમકાલીન રાજ્ય નથી ?

વિજ્યાનિરુદ્ધપુરનું ત્રૈકટકોનું રાજ્ય
ઘૂમલીનું જેઠવા રાજ્ય
સોમનાથ પાટણનું વાજા રાજ્ય
ગોહિલવાડનું ગૂહિલ રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP