કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 12U2માં ક્યા દેશોનો સમાવેશ થાય છે ? ભારત, ઈઝરાયેલ, UK, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UK, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UAE, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UAE, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UK, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UK, અમેરિકા ભારત, ઈઝરાયેલ, UAE, અમેરિકા ભારત, ઈન્ડોનેશિયા, UAE, અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતના G20 શેરપા તરીકે કોની નિયુક્તિ કરાઈ ? અમિતાભ કાંત સુશીલચંદ્રા પિયુષ ગોયલ રાજીવ કુમાર અમિતાભ કાંત સુશીલચંદ્રા પિયુષ ગોયલ રાજીવ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કયા શહેરમાં આવેલી નેશનલ રંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન ઈન્સ્ટિટ્યૂટ (NRTI)નું નામ બદલીને ગતિશક્તિ વિશ્વવિદ્યાલય રાખવામાં આવ્યું ? અમદાવાદ વડોદરા આણંદ સુરત અમદાવાદ વડોદરા આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ 2021માં ક્યું ભારતીય શહેર ટોચના સ્થાને છે ? બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્વારા પ્રાયોજિત પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ મિશન શક્તિ યોજના કયા મંત્રાલય દ્વારા અમલી છે ? ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ગૃહ મંત્રાલય સંરક્ષણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP