સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લઘુત્તમ ભાડું ₹ 50,000 છે, જે વર્ષમાં હડતાલ કે અકસ્માત થાય તે વર્ષ લઘુત્તમ ભાડું સમયના પ્રમાણમાં ઘટાડવું વર્ષ 2010માં ત્રણ માસ હડતાલ રહી હતી. તે વર્ષ 2010માં લઘુત્તમ ભાડાની રકમ કેટલી થશે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી અમર માસિક ₹ 30,000નો પગાર અને ₹ 10,000 નું મોંઘવારી ભથ્થું મેળવે છે. માલિક તરફથી તેમના વતી આવકવેરાના ₹ 30,000 પણ ભરપાઈ કરી આપવામાં આવ્યા છે. આકારણી વર્ષ 2018-19 માટે શ્રી અમલનો ગ્રોસ પગાર કેટલો હશે ?