કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કયું કેન્દ્રીય મંત્રાલય નશા મુક્ત ભારત અભિયાન લાગુ કરી રહ્યું છે ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા માઉન્ટ એકો ડમ્બિગ કયા રાજ્યમાં સ્થિત છે ? મેઘાલય આસામ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ મધ્ય પ્રદેશ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVID-19ની બીજી લહેર બાદ મેડિકલ ઓક્સિજનની માંગ પુરી કરવા માટે 'Project O2 for India' લોન્ચ કર્યો ? ભારત ઈઝરાયેલ રશિયા ઈટાલી ભારત ઈઝરાયેલ રશિયા ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા ? લેબેનોન જૉર્ડન ઈઝરાયેલ ઈજિપ્ત લેબેનોન જૉર્ડન ઈઝરાયેલ ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનું સૌથી મોઘું કમળનું LED ફૂલ કયા નિર્માણ પામી રહ્યું છે ? કેવડીયા નીલકંઠ ધામ ગાંધીનગર ખોડલધામ કેવડીયા નીલકંઠ ધામ ગાંધીનગર ખોડલધામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ICICI બેંક દ્વારા શરૂ કરવામાં આવેલી ડિજિટલ બેન્કિંગ સમાધાન પહેલ 'ICICI STACK' ના માધ્યમથી કોને લાભ થશે ? ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કોર્પોરેટ્સ ફ્રન્ટલાઈન વર્કર્સ MSME ક્ષેત્ર ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કોર્પોરેટ્સ ફ્રન્ટલાઈન વર્કર્સ MSME ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP