કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) પ્રોજેક્ટ સીબર્ડ ___ સાથે સંકળાયેલો છે. ઈન્ટરપોલ ભારતીય નૌસેના ભારતીય તટરક્ષક દળ ભારતીય વાયુ સેના ઈન્ટરપોલ ભારતીય નૌસેના ભારતીય તટરક્ષક દળ ભારતીય વાયુ સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'રેડ ટુરીઝમ' કયા દેશ સાથે સંકળાયેલું છે ? ક્યુબા સિંગાપુર ચીન મ્યાનમાર ક્યુબા સિંગાપુર ચીન મ્યાનમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે ભારતરત્ન અને પદ્મ પુરસ્કારોની તર્જ પર પુરસ્કારો પ્રદાન કરવાની ઘોષણા કરી ? આસામ ગુજરાત મેઘાલય મહારાષ્ટ્ર આસામ ગુજરાત મેઘાલય મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જારી કરાયેલા SDG ઈન્ડિયા ઈન્ડેક્સ 2020-21માં ઓવરઓલ રેન્કિંગમાં ગુજરાતનું સ્થાન કેટલામું રહ્યું ? 5મું 10મું 12મું 11મું 5મું 10મું 12મું 11મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે SAGE (Senior Care Aging Growth Engine) પહેલ લોન્ચ કરી ? મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં આદિવાસી બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલ અને આશ્રમ જેવી સ્કૂલોમાં ડિજિટલીકરણ વધારવા કઈ કંપની સાથે MoU કર્યા ? ગુગલ ફેસબુક એમેઝોન માઈક્રોસોફ્ટ ગુગલ ફેસબુક એમેઝોન માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP