સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાકીય નીતિનું ___ સાધન એ તેના ગુણાત્મક સાધન તરીકે ઓળખાય છે.

બેંક દર
CRR
માર્જિનમાં ફેરફાર
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
____ આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી.

કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી
કર્મચારીની અનિયમિતતા ઘટાડવી
હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી
ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔપચારિક માહિતીસંચારમાં ___ મુજબની વિવિધતા જોવા મળે છે.

ઉપરથી નીચેનાં સ્તરે માહિતીસંચાર
આપેલ તમામ
સમસ્તરે માહિતીસંચાર
નીચેથી ઉપરનાં સ્તરે માહિતીસંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
"ગૌરાંગ" લિ. 5,200 પ્રેફરન્સ શેર દરેક ₹ 100નો એવા 10% પ્રીમિયમથી પરત કરવાનું નક્કી કર્યું. તેની પાસે નફા-નુકસાન ખાતું (જમા)₹ 5,60,000 અને જામીનગીરી પ્રીમિયમ ₹ 32,000 છે. જો ઉપરના હેતુ માટે દરેક ₹ 10નો એવા 25,000 ઈક્વિટી શેર 20% વટાવથી બહાર પાડવાનું નક્કી કરવામાં આવે તો મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ.

₹ 3,20,000
₹ 1,80,000
₹ 2,30,000
₹ 2,60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP