સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયુ હશે ? કાચ હીરો પાણી આપેલ પૈકી એક પણ નહીં કાચ હીરો પાણી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઓડિટિંગ એટલે શું ? નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય વ્યવહારની નોંધ કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા ખાતાવહી તૈયાર કરવી નાણાંકીય પત્રકોની ચકાસણી કરવી નાણાંકીય વ્યવહારની નોંધ કરવી નાણાંકીય પત્રકો તૈયાર કરવા ખાતાવહી તૈયાર કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'જ્યેષ્ઠ' શબ્દનો સાચો વિરુદ્ધાર્થી શબ્દ લખો. અગ્રજ સમ્યક આપેલ પૈકી એક પણ નહીં કનિષ્ઠ અગ્રજ સમ્યક આપેલ પૈકી એક પણ નહીં કનિષ્ઠ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સમય વેતન પ્રથા ક્યાં વધુ અનુકૂળ રહે છે ? જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. જ્યાં ઉત્પાદનકાર્યની ગણતરી શક્ય ન હોય. જ્યાં કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય. જ્યાં કર્મચારીઓની આવડત વધુ હોય. જ્યાં મજૂર ફેરબદલી દર વધુ હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રૉ. ઉર્વિ કે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે આર્ગરિશે પ્રૉ. ઉર્વિ કે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે આર્ગરિશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હૂંડી અને વચન ચિઠી બાબતે નીચેના પૈકી કયુ વિધાન સાચું નથી ? હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. હૂંડી લેણદાર દેવાદાર પર લખે છે. હૂંડીમાં ત્રણ પક્ષકારો હોય છે. વચન ચિઠી દેવાદાર લેણદાર પર લખે છે. વચન ચિઠીમાં ત્રણ પક્ષકારો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP